સુરેન્દ્રનગરના કલેક્ટર કેરાજેશનું અલગ રૂપ જોવા મળ્યું હતુંદક્ષિણ ભારતથી આવતા આ IPS ઓફિસર ઝવેરચંદ મેઘાણીની ભૂમિ પર ‘કસૂંબીનો રંગ’ ગાતા જોવા મળ્યાજાણીતા ગાયક કીર્તિદાન ગઢવી સાથે કેરાજેશ ‘કસૂંબીનો રંગ’ ગાતા જોવા મળ્યા હતાસુરેન્દ્રનગર ખાતેના તેમના સરકારી નિવાસ પર કીર્તિદાન ગઢવી પાસેથી લોકસંગીતના પાઠ શીખનાર કલેકટર કેરાજેશનો વીડિયો વાયરલ થયો છે