Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંમહારાષ્ટ્રમાં રાતોરાત બાજી પલટાઈ ગઈ
છેભાજપ-એનસીપીની ગઠબંધન સરકાર બની ચૂકી છેભાજપના ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા છેઅજિત પવારે ડેપ્ટીસીએમ પદ માટે શપથ લીધા છેશરદ પવારની એનસીપી અને ભાજપે રાતોરાત ગઠબંધન કરી લેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું