મહારાષ્ટ્રમાં રાતોરાત બાજી પલટાઈ જતા BJP-NCPની સરકાર બની છે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના અને અજીત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા છેશપથ લીધા પછી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રની જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે અમારી સાથે ગઠબંધનમાં લડેલી શિવસેનાએ તે જનાદેશને નકારીને બીજી બાજુ ગઠબંધન બનાવવાનો પ્રયત્ન કર્યો છેતો અજીત પવારે કહ્યું કે ખેડૂતોના હિતમાં મેં ભાજપ સાથે ગઠબંધન કર્યું છેઆ ગઠબંધન પર બોલતા શરદ પવારે ક્હયું કે આ પક્ષનો નિર્ણય નથી,અજીત પવારે પક્ષ તોડ્યો છેતો સંજય રાવતે કહ્યું કે અજીત પવારને ED તપાસનો ડર છે તેથી આમ કર્યું છે