અમેરિકાના કેલિફોર્નિયામાં ગુરૂવારે એક શાળામાં ફાયરિંગની ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓના મોત તથા બે વિદ્યાર્થી ઘાયલ થયા હતાં ઘટના બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો મીડિયા રિપોર્ટ અનુસાર આરોપી એશિયન મૂળનો 16 વર્ષિય સગીર છે જેની ઓળખ નાથનીએલ બર્હો તરીકે થઇ છે અને આજે તેનો 16મો જન્મદિવસ હતો