વીડિયો ડેસ્કઃ Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે આજના એપિસોડમાં યુગાન્ડાથી એક ભાઈએ પૂછ્યું છે કે, ‘Bcomની ડીગ્રી અને જોબ એક્સપિરિયન્સ છે, IELTSમાં બધામાં 6 બેન્ડ નથી તો મારે કેનેડા ઇમિગ્રેશન કરવું હોય તો કેવી રીતે કરી શકાય?’’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ