ભરૂચમાં સિટીઝન કોમ્પલેક્ષના ત્રીજા માળની ગેલેરી ધરાશાયી, 4 લોકોને રેસક્યૂ કરાયા

DivyaBhaskar 2019-11-07

Views 171

ભરૂચઃ ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલા સિટીઝન કોમ્પલેક્ષના ત્રીજા માળની ગેલેરી બુધવારે મોડી રાત્રે ધરાશાયી થઇ ગઇ હતી જેને પગલે એક પરિવાર મકાનમાં જ ફસાઇ ગયું હતું ઘટનાની જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને મકાનમાં ફસાયેલા 4 લોકોને સીડીની મદદથી રેસ્ક્યૂ કર્યાં હતા સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS