કારણ વિના બીક લાગે, હાથ-પગના તળિયાં ઠંડા પડે, પરસેવો વળે તો શું કરવું?

DivyaBhaskar 2019-11-05

Views 3K

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે પ્રશાંતભાઈને 39 વર્ષની એક યુવતીએ પૂછ્યું છે કે, ‘મને કોઈ કારણ વગર બીક લાગે છે હાથ-પગના તળિયાં ઠંડા પડી જાય છે, પરસેવો થઈ જાય છે અને એકદમ જ બીક લાગે છે ખબર નથી પડતી કે આ શેની બીક છે દોઢ બે કલાક સુધી આવી સ્થિતિ રહે છે અને પછી બીક જતી રહે છે’ જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS