વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે પ્રશાંતભાઈને એક માતાએ પૂછ્યું છે કે, ‘વેકેશન ખૂલ્યાં પછી અમારા બાળકને સ્કૂલે જવાની ઈચ્છા નથી ગયાં વર્ષે 7મા ધોરણમાં બરાબર સ્કૂલે જતો હતો અને સારા માર્ક્સ સાથેપાસ થયો છે હવે આઠમા ધોરણમાં સ્કૂલે જવું નથી કારણ કે, તેને હજુ તે ક્લાસ રિસફલ થયો નથી સ્કૂલે નહીં જવા માટે બાળક માંદુ પડી જાય છે આવી સ્થિતિમાં શું કરવું?’ જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ