આ સીસીટીવી ફૂટેજ ઑકલેન્ડ રેલવે સ્ટેશનના છે એક વ્યક્તિ પ્લેટફોર્મની કિનારી પર ચાલતા-ચાલતા નીચે પડી જાય છેતે જ સમયે સામેથી પૂર ઝડપે ટ્રેન આવતી હોય છે પરંતુ રેલવે કર્મચારી સેકન્ડમાં તે વ્યક્તિને બચાવી લે છે અને મોતને માત આપી તે વ્યક્તિ પોતાને બચાવી લે છે