ભાઈની સારવાર માટે રૂપિયા બચાવવા બહેન રોજ 20 રૂપિયામાં ગુજરાન ચલાવતી હતી

DivyaBhaskar 2019-11-01

Views 1.9K

ચીનમાં ગુઈયાન્ગ શહેરમાં રહેતી વૂ હુયાન તેના નાના ભાઈની સારવાર માટે રૂપિયા બચાવવા છેલ્લા 5 વર્ષથી રોજ માત્ર 20 રૂપિયામાં ગુજરાન ચલાવતી હતી તે રોજ જમવામાં ભાત ખાતી હતી લાંબા સમયથી યોગ્ય જમવાનું ન લેવાથી તે કુપોષણનો ભોગ બની અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી ડોક્ટરોએ તપાસ દરમિયાન જણાવ્યું કે, 24 વર્ષની વૂ ને હાર્ટ અને કિડનીમાં તકલીફ છે 4 ફૂટ 5 ઇંચની વૂએ એટલો ઓછી ખોરાક ખાધો કે તેનું વજન માત્ર 24 કિલો જ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS