સુરતઃ સાઉદી અરબ મોકલવાના નામે 50 લાખથી વધુની 136 લોકો સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે હાલ તો ટૂરના સંચાલક દ્વારા મિસિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે જ્યારે ઠગાઈનો ભોગ બનેલા લોકો અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે