બોસ્નિયા:બોસ્નિયા દેશની રહેવાસી જોરિકા રિબરનિકને લોકો રેડ લેડીના નામે ઓળખે છે જોરિકાના વાળ અને કપડાંથી લઈને તેના ઘરનું ફર્નિચર પણ લાલ રંગનું છે તેને રેડ કલર આટલી હદે પસંદ છે કે, તે પોતાની આજુબાજુની દરેક વસ્તુને રેડ કલરને જોવા માગે છે એટલું જ નહીં પણ તે કોઈના અંતિમ સંસ્કારમાં પણ રેડ કલરના કપડાં પહેરીને જાય છે