શિક્ષિકાના પતિને તેના પ્રેમીએ તળાવમાં ધક્કો માર્યો, ડૂબનારે ધક્કોમારનારનો હાથ પકડતા બંનેના મોત

DivyaBhaskar 2019-10-23

Views 5.4K

સુરતઃ પ્રેમી સાથે લગ્ન કરવા માટે છૂટાછેડા આપવાનો ઇન્કાર કરનાર પતિનું કાસળ કાઢી નાખવા માટે પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને કોસમ- કંતારા ગામ વચ્ચે આવેલા તળાવમાં ડૂબાડી હત્યા કરવાનો કારસો રચ્યો હતો જોકે, પતિએ પ્રેમીને પણ પકડી રાખતા બંનેના મોત તળાવમાં ડૂબી જવાથી થયાનો બનાવ જહાંગીરપુરા પોલીસમાં નોંધાયો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS