PM મોદી હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા શનિવારે મોદીએ સીરસામાં રેલીને સંબોધન કર્યું હતુ મોદીને સાંભળવા હજારો લોકોની ભીડ એકઠી થઈ હતી મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતુ કે,’70 વર્ષ સુધી દૂરબિનથી ગુરુદ્વારાના દર્શન કરવા પડતા હતા પરંતુ હવે આપણું અને કરતારપુર કોરીડોર વચ્ચેનું અંતર ઘટશેકરતારપુર કોરીડોર તૈયાર થતાં આ મજબૂરી હવે દૂર થશે