કિશન પ્રજાપતિ, અમદાવાદ:અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે ગાંધી આશ્રમમાં બાપૂના પ્રિય રેંટિયોને જોઈને આશ્ચર્ચમાં હતા તેના રૂને કેવી રીતે કાંતવો તે સમજ ન પડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશ્રમમાં હાજર કોમ્યુનેટર લતાબહેનને બોલાવતા રેંટિયો કાંતીને ટ્રમ્પ દંપતીને બતાવ્યું હતું અને ડોનાલ્ડ ટ્રમ્પે રેંટિયો કાંત્યો હતો લતાબહેન જણાવ્યું હતું કે, અમે અંદર ઊભા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે આવીને બતાવો અને મેં તેમને (રેંટિયો કાંતી) બતાવ્યું