અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ મંગળ ગ્રહ અને ચંદ્ર જેવી માટી તૈયાર કરીને દસ શાકભાજીઓ વાવ્યા છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભવિષ્યમાં મંગળ અને ચંદ્ર પર રહેનારાઓ માટે પાકની વાવણી શકય બનશેઓપન એગ્રીકલ્ચર જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, વાવેતર કરવામાં આવેલા દસ પાકોમાંથી નવનો સારી રીતે વિકાસ થયો અમુક ભાગની કાપણી પણ કરવામાં આવી હતી જોકે આ બધામાં પાલક અપવાદ હતી, તે વિકસી ન હતી