અયોધ્યામાં હાઈ એલર્ટ; પીએસીની 47 કંપની તૈનાત, વધુ 200 કંપની બોલાવાઈ

DivyaBhaskar 2019-10-16

Views 1.2K

સુપ્રીમ કોર્ટના સંભવિત નિર્ણય અને તે અગાઉ દિપોત્સવને પગલે અયોધ્યા સૈન્ય છાવણીમાં તબદિલ થઈ ગયું છે જોકે, અહીં હંમેશા સુરક્ષા વ્યવસ્થા તો હોય જ છે, પરંતુ આ વખત અયોધ્યા વધારે સંવેદનશીલ છે આ સ્થિતિને ધ્યાનમાં રાખી ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ રાજેન્દ્ર તિવારી, ડીજીપી ઓપી સિંહ સહિત અનેક મોટા અધિકારીઓ અયોધ્યાની મુલાકાત લઈ રહ્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS