ટીવીના પાવર કપલ તરીકે જાણીતા અને ટીવી પર રામ સીતાની ભૂમિકામાં જોવા મળેલા એક્ટર ગુરમિત ચૌધરી અને દેબિના બેનર્જી હાલ માલ્દીવ્ઝમાં વેકેશન માણી રહ્યા છે ત્યારે દેબિનાએ મલ્ટી કલર બિકિનીમાં પતિ સાથે રોમેન્ટિક પોઝ આપ્યા હતા દેબિનાનો આ લૂક તેના ફેન્સને પણ ઘણો પસંદ આવ્યો છે