એક્ટ્રેસ આશ્કા ગોરડિયા તેના યોગને લઇને અવાર નવાર ચર્ચામાં રહે છે ક્યારેક પતિ સાથે હોટ પોઝ આપીને તો ક્યારેક બીચ પર બિકિની યોગ કરીને પણ આ વખતે આશ્કાએ ટોપલેસ યોગ કર્યા, જેના ફોટોઝ તેણે તેના ઈન્સ્ટા પર પોસ્ટ કર્યા છે ટોપલેસમાં આશ્કાએ બેકલેસ પોઝ આપ્યા છે જેના ફોટોઝ સોશિયલ મીડિયા પર ઘણાં જ વાઇરલ થયા છે