સુવર્ણ શતાબ્દીના એક્સપ્રેસની નીચે બાઈક ફસાઈ, માંડ માંડ યુવક બચ્યો

DivyaBhaskar 2019-10-14

Views 1

નવી દિલ્હીથી અમૃતસર જઈ રહેલી સુવર્ણ શતાબ્દી એક્સપ્રેસની નીચે બાઈક ઘૂસી ગયું હતું રવિવારે ટ્રેનના એન્જિનની નીચે આ બાઈક ઘૂસી જવાની ઘટના સામે આવી હતી ઘટનાની જાણ થતાં જ રેલવેની ટેકનિકલ ટીમે ત્યાં પહોંચીને મહામુસીબતે અજીબોગરીબ રીતે અથડાઈને ફસાયેલા બાઈકને બહાર નીકાળ્યું હતું આ અકસ્માતના લીધે ટ્રેન આગળના સ્ટેશને એકાદ કલાક જેટલી લેટ પહોંચી હતી સદનસીબે બાઈકસવાર આ અકસ્માતમાં બચી ગયો હતો જેની સામે ટ્રેનના ડ્રાઈવરે ફરિયાદ દાખલ કરતાં રેલવે પોલીસે પણ પૂછપરછ હાથ ધરી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS