દિલ્હીમાં મહિલા પત્રકારને લૂંટનારા બદમાશોનું એન્કાઉન્ટર, હાથ-પગમાં ગોળીઓ વાગી

DivyaBhaskar 2019-10-11

Views 63

દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં પોલીસની સ્પેશિયલ સેલ અને બે બદમાશો વચ્ચે અથડામણ થઈ, જેમાં બંને પક્ષેથી 12 રાઉન્ડ ગોળીઓ છૂટી, આ બદમાશોએ એક મહિલા પત્રકારની બેગ લૂંટી હતી જેની જાણ થતાં સીસીટીવી ફૂટેજના આધારે બંનેને શોધી પોલીસે તેમના એન્કાઉન્ટરનો પ્રયાસ કર્યો જેમાં પોલીસકર્મીને કોઈ ઈજા થઈ નહોતી પરંતુ બંને બદમાશોના હાથ-પગમાં ગોળીઓ વાગતા બંનેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS