અગ્રવાલે સતત બીજી મેચમાં સદી મારી

DivyaBhaskar 2019-10-10

Views 1.7K

ભારત બીજી ટેસ્ટમાં પુણે ખાતે દક્ષિણ આફ્રિકા સામે મજબૂત સ્થિતિમાં છે ટોસ જીતીને બેટિંગ પસંદ કરતાં ભારતે દિવસના અંતે 3 વિકેટ ગુમાવીને 273 રન કર્યા હતા ઓપનર મયંક અગ્રવાલે 195 બોલમાં 108 રનની શાનદાર ઇનિંગ્સ રમીને પોતાના ટેસ્ટ કરિયરની બીજી સદી ફટકારી હતી તે સહેવાગ પછી દ આફ્રિકા સામે સતત બે ટેસ્ટમાં સદી ફટકારનાર બીજો ભારતીય ઓપનર બન્યો છે

Share This Video


Download

  
Report form