ખરાબ રસ્તા રિપેર ન કરાતાં લોકોએ મેયરને ટ્રક પાછળ બાંધીને ઢસડ્યા

DivyaBhaskar 2019-10-10

Views 3.4K

દક્ષિણ મેક્સિકોમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે ચૂંટણી દરમિયાન ખરાબ રસ્તાને રિપેર કરવના આપેલા વચનને પૂરું ન કરતા ઉશ્કેરાયેલા લોકોએ ત્યાંના મેયરને ટ્રક પાછળ બાંધીને ઢસડ્યા હતા આ કેસમાં 11 લોકોની ઘરપકડ કરાઈ છે મેયર ઉપર આ બીજો હુમલો હતો બનાવ પછી ગામમાં સુરક્ષા વધારી દેવાઈ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS