Speed News: મેંદરડાના માલણકામાં બ્રિજ ધરાશાયી થવા મામલે સરકારી વિભાગ સામસામે

DivyaBhaskar 2019-10-07

Views 1.8K

મેંદરડાના માલણકામાં બ્રિજ ધરાશાયી થવા મામલે સરકારી વિભાગ સામસામે આવી ગયા છે માર્ગ મકાન વિભાગ કહે છે કે, 2016માં જ સમારકામ માટે મંજૂરી માગી હતી, પણ વન વિભાગે ડાયવર્ઝન જ આપ્યો ન હતો આ દાવા બાદ વન વિભાગે મંજૂરી અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું જેના પરથી સાબિત થાય છે કે, સરકારના બે વિભાગમાં જ કોઈ સંકલન ન હતુંરાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બફાટ કર્યો છે કે, ગુજરાતમાં ઘરે ઘરે દારુ પીવાય છે
ગહેલોતે કહ્યું કે, ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાય છે, અને આ જ ગાંધીના ગુજરાતની સ્થિતિ છે ભાજપે આ નિવેદનને ગુજરાતની સંસ્કૃતિની મજાક સમાન ગણાવ્યું છે CM રૂપાણીએ આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ગહેલોત ગુજરાતની માફી માગે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS