Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંલોકસભામાં કોંગ્રેસની કારમી હાર પછી પક્ષ પ્રમુખ રાહુલ ગાંધી રાજીનામા પર અક્કડ વલણ અપનાવી રહ્યા છે સોમવારે વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને મહાસચિવ કેસી વેણુગોપાલ રાહુલને મળ્યાં હતા પરંતુ રાહુલે ફરી એકવાર નવા નેતા પસંદ કરવાની વાત કરી છેઆ
ઉપરાંત અન્યમહત્વના સમાચારો પણ જોઈશું