આજે આસો સુદ આઠમને લઈને રાજ્યના શક્તિપીઠોમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના કરાશે જેની અંબાજી, બહુચરાજી અને પાવાગઢમાં વિશેષ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તો રાજ્યના મોટાભાગના લોકો કુળદેવીને વિશેષ નૈવેધ્ય પણ ધરાવશે નવરાત્રીની આઠમે નિમિત્તે ચોટીલામાં માતાજીના દર્શને માનવ મહેરામણ ઉમટશેતો આ તરફ ગળધરા ખોડીયાર મંદિર અને કચ્છમાં આવેલાં માતા મઢે મા આશાપુરાના મંદિરે પણ ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટશેસમાચારોમાં જુઓ વધુ પણ