દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ,શંકાસ્પદ જગ્યાઓએ સ્પેશિયલ સેલના દરોડા

DivyaBhaskar 2019-10-03

Views 1.2K

પાકિસ્તાનના આતંકી સંગઠને પાટનગર દિલ્હીમાં હુમલો કરવાનો કાવતરું ઘડ્યું છે ઈન્ટેલિજન્સ એજન્સીઓને આતંકી મસૂદ અઝહરના સંગઠન જૈશ-એ-મોહમ્મદના કાવતરા સાથે જોડાયેલા ઈનપુટ મળ્યા છે માનવામાં આવે છે કે, દિલ્હીમાં જૈશના ચારથી પાંચ આતંકીઓ આવેલા છે આ ઈનપુટ પછી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે બુધવાર રાતથી પાટનગર અને આસપાસના વિસ્તારોમાં દરોડા પાડવાનું શરૂ કરી દીધું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS