ઓમ સાંઇ રામ ટ્રાવેલ્સની બસ બુધવાર રાત્રે લગભગ 1 વાગ્યે રાયસેન સ્થિત દરગાહ પાસે પુલની રેલિંગ તોડી રીછન નદીમાં ખાબકી હતી જેમાં 5 લોકોના મોત થયા હતા જ્યારે વહેલી સવારે 3 વાગ્યા સુધીમાં 22 લોકોને રેસ્ક્યૂ કરાયા છેમણિનગરની ઓનેસ્ટ રેસ્ટોરાંમાં ઢોંસામાંથી વંદો નીકળતાં હોબાળો થયો છે આ અંગે મ્યુનિ હેલ્થ વિભાગની ટીમને જાણ કરતા તંત્રએ તત્કાલ સ્થળ ઉપર જઇ રેસ્ટોરાંને ક્લોઝર નોટિસ આપી છે આ વીડિયો વાયરલ થતાં લોકોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો