ટૂંકી મુલાકાતે અમદાવાદ આવેલા મોદીએ એરપોર્ટ પર કાર્યકરોને સંબોધન કર્યું અહીંથી તેઓ ગાંધીઆશ્રમ ગયા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી ત્યાંથી રિવરફ્રન્ટ પર આયોજિત સરપંચ સંમેલનમાં ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત દેશની જાહેરાત કરી એ પછી તેઓ GMDC ગ્રાઉન્ડ પર પહોંચ્યા અને માતાજીની આરતી ઊતારી