નવરાત્રીમાં ઘટપૂજન કેવી રીતે કરવું? શું કરવાથી મનોકામના પૂર્ણ થાય?

DivyaBhaskar 2019-09-28

Views 2.4K

વીડિયો ડેસ્કઃ કીર્તન અને નર્તન સાથે મા અંબાની આરાધનાનું વિશેષ પર્વ નવરાત્રી આસો સુદ એકમ (29-9-2019)થી શરૂ થઈ રહી છે આ પર્વમાં ઘટ્ટસ્થાપનનું વિશેષ માહત્મ્ય રહેલું છે તો આ વીડિયોમાં શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિત જણાવશે કે, કેવી રીતે સંક્ષિપ્તમાં ઘટ્ટસ્થાપન કરવું અને નવરાત્રી દરમિયાન શું કરવાથી કરવાથી મનોકામના પૂર્ણ થાય?

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS