જાણો કેવી રીતે પડ્યું ચક્રવાત ફેનીનું નામ? ક્યા દેશે પાડ્યુ? શું થાય છે ફેનીનો અર્થ?

DivyaBhaskar 2019-05-04

Views 3

ચક્રવાત ફેની દિવસેને દિવસે ભયાનક રૂપ ધારણ કરી રહ્યું છે, ત્યારે આ ચક્રવાત વિશે તમે કેટલું જાણો છે તેનું નામ ફેની જ કેમ, કોણ રાખે છે આ નામ, અને કેવી રીતે પાડવામાં આવે છે આ નામ, આ તમામ સવાલોના જવાબ અમે આ વીડિયોમાં આપીશું ફેની નામ બાંગ્લાદેશે આપેલુ છે જેનો મતલબ સાપ થાય છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS