જ્યારથી ટ્રાફિકના નિયમો કડક થયા છે ત્યારથી સોશિયલ મીડિયા પર તેના કોઇને કોઇ વીડિયો વાઇરલ થઈ રહ્યા છે કેરળની એક મહિલાએ રોડ પર એવુ કર્યું કે સૌકોઈ તેની પ્રશંસા કરી રહ્યું છે તે રોંગ સાઇડ આવતી બસની આગળ ઉભી રહી ગઈ, અને જ્યાં સુધી બસ ચાલકે બસ પાછળ ન લીધી ત્યાં સુધી મહિલા ત્યાંથી હટી નહીં