પાલનપુર: ગઈકાલે સાંજે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો આજે બીજા દિવસે પણ મેઘરાજાએ બપોર બાદ એન્ટ્રી મારી હતી પાલનપુરમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો જેને પગલે શહેરમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા જિલ્લામાં વડગામ તાલુકામાં શનિવારે બપોરના એકાએક પવનના સુસવાટા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરતા દોઢ કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્તાં લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી જ્યારે ધાનેરામાં 21, કાંકરેજમાં 13 અને ડીસા, દાંતીવાડા, વાવ, થરાદ, દાંતામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો જેને પગલે શહેરમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા જિલ્લામાં વડગામ તાલુકામાં શનિવારે બપોરના એકાએક પવનના સુસવાટા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરતા દોઢ કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્તાં લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી જ્યારે ધાનેરામાં 21, કાંકરેજમાં 13 અને ડીસા, દાંતીવાડા, વાવ, થરાદ, દાંતામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો