પરિવર્તિની એકાદશી - વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કરી લો આ એક કામ

Webdunia Gujarati 2019-09-20

Views 3

પરિવર્તિની એકાદશી આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે. હિન્દુ શાસ્ત્રો મુજબ અષાઢ માસથી પોઢેલા ભગવાન વિષ્ણુ આજે પડખું ફેરવે છે તેથી જ આજના દિવસને પરિવર્તિની એકાદશી અને વામન દ્વાદશી તરીકે ઓળખાય છે. આજના દિવસે ભક્તો ભગવાનના વામન સ્વરૂપનુ પૂજન કરે છે. આ વ્રત કરનારને સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને આજના દિવસે વ્રત કરનાર જો આ કથાનું શ્રવણ કે પઠન કરે તો તેને હજાર અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે. #ParivartiniEkadashi #PadmaEkadashi #EkadashiUpay #SanatanDharm

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS