આજના સમયે પૈસો ખૂબ જરૂરી વસ્તુ છે. આપણી દરેક જરૂરિયાત માટે પૈસાની જરૂર પડે છે. આ જ કારણે લોકો ખૂબ પૈસા કમાવવા માંગે છે અને આ માટે તેઓ ખૂબ મહેનત પણ કરે છે. પણ ક્યારેક ક્યારેક મહેનત કરવા છતા પણ પર્યાપ્ત ધન નથી મળતુ. પણ મિત્રો ધન માટે મહેનત સાથે ભગવાનને પણ યાદ કરવા જરૂરી હોય છે. તેનાથી ધન પ્રાપ્તિના સંયોગ બને છે. જો કે ફક્ત પૂજા પાઠ જ નહી પણ ગ્રંથોમાં જણાવ્યા મુજબ જો મા લક્ષ્મીના કેટલાક નિયમોનુ પાલન કરવુ પણ જરૂરી છે. તેથી આજે અમે આપને બતાવી રહ્યા છે કે રાતના સમયે કંઈ વાતો પર ધ્યાન રાખશો જેથી તમને ક્યારેય પૈસાની તંગીનો સામનો ન કરવો પડે. #DhanPraptiUpay #DontDoAtNight #HinduDharm