રસોડામાં મહિલાઓએ ન કરવી જોઈએ આ ભૂલ, નહી તો લક્ષ્મી થશે નારાજ - Vastu Kitchen Tips

Webdunia Gujarati 2019-09-20

Views 0

રસોડુ એવુ સ્થાન હોય છે જેની સાફ સફાઈ સાથે કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓનુ ધ્યાન રાખવુ મહિલાઓને ખૂબ જરૂરી હોય છે. રસોઈના ગ્રહ દિશા ઘરના ગૃહસ્વામી પર ખૂબ અસર નાખે છે. આ માહિતી બધા માટે જરૂરી છે કે ક્યાક તમે ખોટી દિશામાં ઉભા રહીને તો રસોઈ નથી બનાવી રહ્યા. જેનાથી ઘરમાં નકારાત્મતા ભરેલી રહે છે. #vastutips #kitchentips #KitchenVastuTips

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS