. મિત્રો તમે માનો કે ન માનો પણ ઘરની શાંતિ અને સમૃદ્ધિમાં વાસ્તુ ખૂબ અસર કરે છે. વાસ્તુ વિજ્ઞાનમાં આપણા પૂર્વજોએ પોતાના દિવ્ય જ્ઞાનથી એવા અનેક તથ્યોનો સમાવેશ કર્યો છે જે કોઈ પણ ભવનના રહેવાસીઓને શાંતિપૂર્વક રહેવામાં પરમ સહાયક હોય છે. આ બધા તથ્યોમાં કેમ અને કેવી રીતે જેવા સવાલો માટે કોઈ સ્થાન નથી. કારણ કે પ્રયોગકર્તાને થનારા પ્રત્યક્ષ લાભ જ તેનુ પ્રમાણ છે. #VastuTips #VastuGujarati