લગ્નજીવનનું સુખ અને સમૃદ્ધિ જોઈતી હોય તો કેવડાત્રીજ પર ન કરશો આ 5 કામ

Webdunia Gujarati 2019-09-20

Views 0

પૌરાણિક માન્યતા મુજબ કેવડાત્રીજનું વ્રત સુહાગન સ્ત્રીઓ પતિ અને પરિવારનુ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે જ્યારે કે કુંવારી યુવતીઓ સારો વર પ્રાપ્ત કરવા માટે કરે છે. એવુ કહેવાય છે કે આ વ્રતને પૂર્ણ શ્રદ્ધાથી કરનારી મહિલાઓની મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત માટે બે-ત્રણ દિવસ પહેલા જ તૈયારીઓ શરૂ થઈ જાય છે. #KevdaTrij #HartalikaVrat #HinduDharm #Gujarati

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS