અનેક લોકોની રોજ રાત્રે દૂધ પી ને સૂઈ જવાની ટેવ હોય છે. રાત્રે સૂતા પહેલા દૂધ પીને સુવુ આરોગ્ય માટે ખૂબ લાભકારી પણ હોય છે. પણ દૂધ પીતા પહેલા એક વાર જરૂર ધ્યાન આપવુ જોઈએ કે છેવટે ડિનરમાં કશુ એવુ તો નહોતુ ખાધુ જેન પછી દૂધ પીવુ નુકશાનદાયક સિદ્ધ થઈ શકે છે. જી હા એવી ઘણી વસ્તુઓ છે જેના સેવન પછી દૂધ પીવુ નુકશાનદાયક હોઈ શકે છે. #HealthTips #MilkBenefits #GujaratiVideo