સોમનાથ: સારા વરસાદથી ગીરનું જંગલ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ચોમાસા દરમિયાન ગીર જંગલમાંથી વન્યપ્રાણીઓ જંગલ છોડી રેવન્યુ વિસ્તાર તરફ અને ડુંગર ઉપર આવી રહ્યા છે ગત રાત્રે ગીર જંગલ બોર્ડર નજીક પસાર થતા રસ્તા પર અચાનક એક દીપડો આવી ચડ્યો હતો આથી બંને તરફ વાહનો થંભી ગયા હતા એક કાર ચાલકે પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો