ઘરમાં સૌથી મહત્વનો જો કોઈ ભાગ છે તો તે છે રસોડુ. કારણ કે અહી બને છે રસોઈ. જે પરિવારના લોકોના આરોગ્ય અને ખુશીઓ સાથે જોડાયેલુ રહે છે. ઘર બનાવતી વખતે લોકો ઘરના પેંટથી લઈને ફર્નીચર સુધી દ અરેક બેસ્ટ કરે છે. પણ વાસ્તુને ધ્યાનમાં રાખતા નથી. #વાસ્તુ #VastuKitchen #GujaratiVastuTips