Nickname- શું છે એશ્વર્યા નિકનેમ, જાણો સ્ટાર્સના નિકનેમ (Know nickname of stars)

Webdunia Gujarati 2019-09-20

Views 2

નિકનેમ એ હોય છે જે મિત્ર કે યાર કે પરિવારવાળા બહુ પ્રેમથી કહીને પોકારે છે. સની અને બૉબીએ તો નિકનેમથી જ બૉલીવુડમાં એંટ્રી લીધી. કેટલાક કલાકારના નિકનેમ બહુ પ્રસિદ્ધ છે. જેમકે બેબો અને લોકો જે કરીના અને કરિશ્માના નિકનેમ છે. કેટલાક સ્ટાર એવા છે જેના નિકનેમ વિશે લોકોને વધારે જાણકારી નથી. એ બહુ જ ફની છે. આવો જાણીએ એવા સ્ટાર કલાકના નિકનેમ
એશ્વર્યા રાય- ગુલ્લૂ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS