સૌ પ્રથમ જાણી લો કે કેવી રીતે કાઢશો મૂલાંક .. તમારો મૂલાંક તમારો લકી નંબર છે. અને આ લકી નંબર જાણવા તમારી જન્મ તારીખને સિંગલ ડિઝીટમાં કાઢવી પડશે. જો તમારી જન્મ તારીખ 12 છે તો તમારો મૂલાંક 1+2= 3, જો તમારી જન્મ તારીખ 29 છે તો તમારો મુલાંક 2+9= 11, પરિણામ બે અંકમાં આવે તો તેનો ફરી સરવાળો કરો એટલે કે તમારો મૂલાંક 1+1= 2. રહેશે. હવે જાણીએ મૂલાંક પ્રમાણે તમારા માટે પર્સનો લકી રંગ #Purse #luckynumber #moneypurse #Gujarati #numerology