પરિવારમાં બીજાનો વિચાર કરીશું તો જ સુખ-શાંતિ રહેશે

DivyaBhaskar 2020-01-10

Views 309

આપણેજીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરવી હશે તો, આપણા પરિવારના સભ્યોની વચ્ચે જે સંકુચિત્તા છે તેને બદલાવી પડશે, એક બીજાના મન જુદી - જુદી દિશામાં ગતિ કરી

રહયા છે અને કયાંય દૂર પહોંચી ગયા છે,તેને પાછા વાળવા જ પડશે સૌની સાથે હળી મળીને રહેવા માટે એકબીજા પ્રત્યેના રોષ અને દ્રેષની આપણી જે ભાષા છે, વાણી અને વિચાર છે તેને બદલાવા જ પડશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS