પિત્તળના વાસણ ઘરમાં લાવે છે સમૃદ્ધિ...જાણો પિત્તળના વાસણના ફાયદા.. pital na vasan no faydo

Webdunia Gujarati 2019-09-20

Views 64

જૂના જમાનામાં ઘરોમાં પિત્તળના વાસણ જરૂર જોવા મળતા હતતા. આ જ વાસણોમાં રસોઈ બનાવાતી હતી અને પૂજન વિધિમાં પણ આનો જ ઉપયોગ કરવામા આવતો હતો. ધીરે ધીરે સમયમાં ફેરફાર આવતા અનેક ધાતુઓના વાસણ બજારમાં આવવા લાગ્યા જેને કારણે પિત્તળના વાસણ ઘરોમાથી લુપ્ત થવા લાગ્યા પરંતુ આજકાલ આ વાસણોનુ મહત્વ ફરીથી વધવા લાગ્યુ કારણ કે જેમ જેમ પીત્તળના વાસનનો ફાયદો નવી પેઢીઓને સમજાવવા લાગ્યો તેમ તેમ પીત્તળના વાસણ ફરીથી બજારમાં અને ઘરોમાં સ્થાન બનાવવા લાગ્યા છે. #peetalvasan #benefitsofpeetalvasan #importanceofpeetal #Gujarati

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS