સુરતઃવલસાડ જિલ્લાના પારડીમાં એસીબીની ટ્રેપમાં પારડી વન રક્ષક 10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો પારડી આરએફઓના ફોરેસ્ટર ધર્મેન્દ્રસિંહ ચાવડા અને વન રક્ષક જીગર રાજપુતે 10 લાખની માંગણી કરી હતી જેમાં લાંચ લેવા આવેલા પૈકી વન રક્ષક પકડાઈ ગયો હતો જ્યારે ફારેસ્ટર ભાગી જવામાં સફળ થયો હતો