શિકારની શોધમાં 4 સિંહો 100 ફૂટ ઉંડા કૂવામાં ખાબક્યા, રેસ્ક્યુ કરી તમામને સલામત બહાર કાઢ્યા

DivyaBhaskar 2019-09-15

Views 1.1K

અમરેલી: ધારી ગીર પૂર્વમાં શિકારની શોધમાં 4 સિંહો 100 ફૂટ ઉંડા કૂવામાં ખાબક્યા હતા આ ચારેય સિંહો માણાવાવ ગામના સરપંચ દિલુભાઇની વાડીના કૂવામાં ખાબક્યા હતા આ અંગે વન વિભાગે જાણ થતા ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું વન વિભાગે દોરડા વડે અને ખાટલાની મદદથી ચારેય સિંહોને સહી સાલમત બહાર કાઢી ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપી હતી આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન વનવિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ પ્રસંશા કરી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS