અમદાવાદમાં રૂપિયા પડાવતા 3 નકલી PSIને સ્થાનિકોએ ઝડપ્યા

DivyaBhaskar 2019-09-12

Views 3.6K

અમદાવાદ: પાકિસ્તાન સાથે ભારતના તણાવભર્યા સંબંધો વચ્ચે આતંકી હુમલાની આશંકા વચ્ચે હાઈએલર્ટ હતું ત્યારે રાજ્યભરમાં પોલીસ વાહનોના ચેકિંગ કરી રહી છે આ બાબતનો ફાયદો ઉઠાવીને 3 યુવકોએ નકલી પીએસઆઈ બની વાહનોના ચેકિંગના નામે સ્થાનિકો પાસેથી રૂપિયા પડાવતા હતા સ્થાનિકોને ત્રણેય નકલી હોવાનું જણાતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS