અમેરિકાની સ્માર્ટફોન કંપની એપલની સૌથી મોટી ઇવેન્ટ કેલિફોર્નિયામાં યોજાઈ હતી કંપનીએ 699 ડોલરમાં Iphone 11 લોન્ચ કર્યો છે સાથે Iphone 11 Pro અને Iphone 11 Pro Max પણ લોન્ચ કર્યા છે આ મૉડલમાં ઘણી વિશેષતાઓ છે, હવે શું છે તેના માટે તમારે આ વીડિયો જોવો પડે