મોરારી બાપુના નિલકંઠ અંગેના નિવેદન મામલે સ્વામિનારાયણ સંપ્રદાય રોષ ફેલાયો છે
મોરારિબાપુએ ભલે આડકતરી રીતે માફી માગી હોય, પણ આ મામલો થાળે પડ્યો નથી સંતો અને હરિભક્તોની એક જ માગ છે કે, મોરારિબાપુ નામજોગ માફી માગેBAPSના સાધુ અક્ષરવત્સલદાસજીએ કહ્યું કે, હિન્દુ ધર્મ સહનશીલ છે, માફ કરવામાં માને છે, પરંતુ જો ઈસ્લામ કે કોઈ અન્ય ધર્મ વિશે કહ્યું હોત તો બાપુનું શું થાત? એ કલ્પનાનો વિષય છે